first
અંધકાર માથી પ્રકાશીત વિચાર
first
અંધકાર માથી પ્રકાશીત વિચાર
first
અંધકાર માથી પ્રકાશીત વિચાર
first
અંધકાર માથી પ્રકાશીત વિચાર
first
અંધકાર માથી પ્રકાશીત વિચાર
first
અંધકાર માથી પ્રકાશીત વિચાર
first
અંધકાર માથી પ્રકાશીત વિચાર
first
અંધકાર માથી પ્રકાશીત વિચાર
first
અંધકાર માથી પ્રકાશીત વિચાર
first
અંધકાર માથી પ્રકાશીત વિચાર
first
અંધકાર માથી પ્રકાશીત વિચાર
first
અંધકાર માથી પ્રકાશીત વિચાર
first
અંધકાર માથી પ્રકાશીત વિચાર
Category: Animal love
અંધકાર માથી પ્રકાશીત વિચાર

હું સુનિલ શિયાણી, આજે એ વણઁન કરુ છુ ઘણા સમય થી હુ અને મારા મિત્રો કે જે પશુપ્રેમ ને ધ્યાન મા રાખી અવારનવાર બિમાર, ઘવાયેલા કે કોઇ કારણોસર રોગ થી પિડાતા પશુઓ સુધી પહોચવાનો પ્રયાસ કરી સારવાર માટે ની કોશીશ કરતા હોય

ત્યારે ઘણી વખત રાત્રી ના સમયે હાઇવે પર રસ્તા મા રખડતા પશુઓ વાહન ચાલકને ધ્યાન મા ન આવતા ભયંકર રીતે રાત્રે અકસ્માત ના કીસ્સાઓ આવે છે કે જેમા ગાય તથા નંદી ને ખુબ ઇજા પહોંચી હોય તથા ઘણા પશુ એનો જીવ ગુમાવતા હોય છે, અમુક વખ્તે એ પશુ આજીવન પોતાના અંગો અને પગ ગુમાવેલા અને એ પછી આખી જીંદગી ચાલી ન શકે તેવી હાલત થતી હોય છે અને વાહન ચાલકને પણ ઘણી ઇજા ઓ થાય છે

તો એ વાત ને ધ્યાન મા લઇ વિચાર આવેલો કે રાત્રે હાઇવે માર્ગો પર રખડતા પશુ ઓ ને એમના શિંગ પર જો ચમકે તેવુ રેડિયમ સ્ટીકર મારવામા આવે તો કદાચ અકસ્માત રોકી શકાય

તો એ પછી હુ અને મારા મિત્રો જીલભાઇ તથા હર્ષીતભાઇ કે જે પ્રાણી પ્રેમી છે એમની સાથેની મદદ મેળવી જુનાગઢ મા મધુરમ વિસ્તાર થી વાડલા ફાટક સુધી મા ધ્યાન મા આવેલા પશુ ઓ અંદાજે ૩૫ જેટલા પશુ ને આ રેડીયમ લગાડવા મા આવેલા

આનંદ ની વાત એ થાય કે જ્યારે આ કાર્ય ને જોતા ત્યાથી પસાર થતા લોકો અજાણ હોવા છતા અમારો સાથ આપે અને "અમોને આ સ્ટીકર આપો અમે પણ ચોંટાડીશુ" એમ કહેતા વિચાર આવે કે કોઇ સારુ કાર્ય થતા જોઇ લોકો આપમેળે સહકાર આપશે આપણે બસ એ કાર્ય ની શરુઆત કરવાની જરુર હોય છે

આ બ્લોગ નો હેતુ માત્ર એજ કે કોઇ પ્રેરીત થઇ આ કાર્ય કરી શકે છે અને કદાચ રાત્રી ના માર્ગ અકસ્માત રોકી શકાય